દર વર્ષે હજારથી પણ વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાય છે: પતંગ રસિકોને સવારના 9 થી સાંજના 5 સુધી પતંગ ચગાવા કરાઈ નમ્ર અપીલ અબતક,…
birds
હેલ્પલાઈન નં. 83200 02000 પર સફિીક્ષફ વોટ્સએપ અને 1962 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત અબતક,રાજકોટ રાજયમાં ઉતરાયણના પર્વમાં પતંગ-દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું…
અબતક, રાજકોટ: ગુજરાતના બે સ્થળોએ દુર્લભ પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં બાવળા પાસે સફેદ ગળાવાળું કિંગફિશર અને જામનગરમાં યુરોપનું મ્યુટ સ્વાન નામનું પક્ષી જોવા મળ્યું છે.…
અબતક-અરૂણ દવે,રાજકોટ કબૂતરનું ઘૂ……ઘૂ…….ઘૂ……..અને નિર્દોષ પારેવાના નામથી ઓળખાતા કબૂતરોને શાંતિદૂતના પ્રતિક ગણવામાં આવે છે. સમગ્ર વિશ્ર્વની સાથે ભારતમાં અને આપણાં ગુજરાત, સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કબૂતરોના પ્રેમીઓની…
આરડીએકસ લેન્ડિંગ માટે કુખ્યાત પોરબંદરના દરિયામાં શંકાસ્પદ હિલચાલની આશંકા અબતક, પોરબંદર પોરબંદરની ફીશીગ બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરી રહી હતી, તે દરમ્યાન તારીખ પાંચ ડિસેમ્બરના…
ખાલી તેલના ડબ્બા – લાકડા એકત્રિત કરી 31,000 ચકલી ઘર બનાવ્યાં : કુલ 51,000 ચકલી ઘર બનાવવાનું લક્ષ્ય એકસમયે શહેરથી દૂર જતી ચકલી ઓને પાછી લાવતા…
અબતક, પોરબંદર કુદરતે તમામને સ્વતંત્ર્ાતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડી દીધા છે. જેથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે…
કોયલ પાંખા જંગલો અને વન-વગડા, વાડીઓ, બગીચામાં રહેવાનું વધુ પસંદ કરે છે: કાગડા અને કોયલનો પ્રજનન સમય જૂનથી ઓગષ્ટ એક સરખો જ હોય છે: આપણે તેના…
ભણેલા ભૂલે તો ભીંત ભૂલે જેવો ઘાટ…. ગીરના જંગલના પ્રચાર-પ્રસારમાં નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂરી અનેક વખત એશિયાટિક સિંહોના બદલે આફ્રિકન સિંહોને લોગોમાં મળી જાય છે સ્થાન અબતક-રાજકોટ…
ચીનનાં સ્વીફલેટ પક્ષી પોતાની લાળથી માળો બાંધે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ચીની લોકો તેની વાનગી બનાવે છે: દુનિયામાં એક માત્ર પેંન્ગ્વીન તેની પાંખોનો ઉપયોગ…