bighas

ખેડૂત પાસેથી રૂ.21 લાખના 30 લાખ વસુલ્યા છતાં 17 વીઘા જમીન પડાવી લઇ બારોબાર વેંચી મારી

ખેડૂતને પેન્ડિંગ દસ્તાવેજનું કહી રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લીધો’તો : એક મહિલા સહિત પાંચ વિરુદ્ધ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીનું વધુ એક કારસ્તાન…