Bhavnagar’s

Swachhta Hi Seva: Inspired by the Prime Minister's Swachh Bharat Mission, Bhavnagar's Dr. Tejas Doshi took the initiative to make Bhavnagar plastic free

રસ્તા પરથી પ્લાસ્ટિકની કોથળીઓ દૂર કરવા ચલાવ્યું કોટન બેગ અભિયાન, 2 વર્ષોમાં 1.5 લાખ કાપડની થેલીઓનું વિતરણ કરીને 75 લાખ પ્લાસ્ટિકની કોથળીઓ રિસાયકલિંગ પ્લાન્ટમાં જમા કરાવી…