BharatNyayYatra

Rahul Gandhi to start 'Bharat Nyaya Yatra' from 14th

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ધોબી પછડાટની નિરાશા ખંખેરી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીની તૈયારીનું રણશીંગુ ફૂંકવા જઇ રહ્યા છે.…