becomes

નવજાત શિશુઓ માટે જીવનશક્તિનો સ્રોત બની ‘હ્યુમન મિલ્ક બેંક’

વિશ્વ સ્તનપાન સપ્તાહ’’ ગુજરાત માં  અત્યાર સુધી 15,820 માતાઓએ અમૃતરૂપી દૂધનું દાન કરી 12,403 બાળકોની બની પરોક્ષ માતા ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને…

આફતમાં રાજય સરકાર બની દેવદુત: વિદેશમાં ફસાયેલા 4,92,701 ગુજરાતીઓને સહી સલામત વતન લવાયા

કોવિડ દરમિયાન ગુજરાતીઓને વતન પરત લાવવા ‘વંદે ભારત મિશન’ હાથ ધરાયું: ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિમાં 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ઉગારી લેવામાં આવ્યા: સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ…

માંસાહારને ગેરકાયદેસર જાહેર કરનાર વિશ્ર્વનું પ્રથમ શહેર બનતું પાલીતાણા

250 માંસની દુકાનો બંધ કરવાની માંગણી કર્યા બાદ લેવાયો આ ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા વિશ્વનું પ્રથમ એવું શહેર જાહેર થયું છે જ્યાં માંસાહારી…

10 30

આજે વિશ્ર્વ રકતદાતા દિવસ એક વખત કરેલું રકતદાન 3 લોકોનો જીવ બચાવી શકે છે: વિશ્ર્વભરમાં દર બે સેક્ધડે એક વ્યકિતને રકતની જરૂરિયાત પડે આજે સમગ્ર વિશ્ર્વમાં…

20 9

બેંકના અનેક ફ્રોડ અને ચોકકસ સિન્ડીકેટની પેઢી સામે જન-જાગૃતિતા કાર્યક્રમો,રણનીતિ સાથે નાગરીક બેંક બચાવો સંઘ આગામી દિવસોમાં અવાજ ઉઠાવશે ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી જનસંધ અને…

2 11

જ્યારે ખોરાકનું પાચન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને મળ પસાર કરવામાં ખૂબ જ તકલીફ થાય છે, તે કબજિયાત છે. આમાં સ્ટૂલની સામગ્રી ખૂબ જ…