આપણા દેશમાં મેહેંદી વર્ષોથી વાળ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા મદદરૂપ રહી છે. દેશના દરેક ભાગમાં દાદી-નાનીથી લઈને માંની સલાહ પર યુવતીઓ વાળને સેહતમંદ બનાવી રાખવા…
beauty tips
એક ચમચી ચણાનો લોટ, અડધી ચમચી મેીનો પાઉડર, ભેગો કરીને મિશ્રણ તૈયાર કરીને દહીં કે ખાટી છાસમાં પલાળી વાળમાં લગાવવું. પંદર મિનિટ બાદ વાળ ધોવા. સૂકા…
ચહેરો અને હા-પગની ખુલ્લી રહેતી સ્કિન તડકાને કારણે કેવી કાળી પડી જાય છે એનો એક્સ્પીરિયન્સ મોટા ભાગના લોકોને છે. કેટલાક ઘરગથ્થું ઉપચારો અજમાવીએ જે કાળી પડેલી…
પાલકની ભાજી સ્વાસ્ય માટે તો સારી હોય છે , રૂપ નિખારવા માટે પણ એના ખૂબ ઉપયોગ કરાય છે. એમાં ભરપૂર માત્રામાં એંટી ઓક્સીડેંટ હોય છે એ…
કેળા તો સૌ કોઇ ખાતા હોય છે. પરંતુ તેની છાલ ફેંકી દેતા હોય ે. પરંતુ તમે તેનાથી પણ તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. તમે કેળાની…
સ્વસ્થ રહેવા માટે જેમ વિટામિનની જરુર પડે છે તે રીતે જ ત્વચાની પણ સંભાળ લેવી પડે છે. તે જ રીતે ત્વચાની સંભાળ લેવા માટે શાકભાજી શ્રેષ્ઠ…
મેકઅપમાં તમારી આંખો ખૂબ જ મહત્વનો ભાગ છે. ચહેરાની સુંદરતામાં આઇ મેકઅપ ચાર ચાંદ લગાવે છે. માટે તેની સંભાણ લેવી તેટલી જ જરુરી છે. કારણ કે…
આપણા માંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે જેટલું વધારે પરફ્યૂમ લગાવીએ એટલા લાંબા સમય સુધી સુગંધ રહેશે. પરંતુ એવું નથી. પરફ્યૂમની સુગંધની ક્વોન્ટિટી પર કોઇ…
કોઇ પાર્ટી અટેન્ટ કરવી હોય કે ફંક્શન ઇવનિંગ માટે મેટ લુક પરફેક્ટ છે. આમ પણ છોકરીયો મેકઅપને લઇને ઘણી વખત ક્ધફયુઝ થતી હોય છે. દરેક છોકરી…
સુંદર દેખાવા માટે દરેક યુવતી મેકઅપ લગાવતી હોય છે. પરંતુ તે માત્ર ૧ કલાકમાં તો સાવ ખરાબ થઇ જાય છે. અને ફાઉન્ડેશન તમારો સાથ છોડી દે…