Barely

પંજાબના પૂર્વ ડે.સીએમ સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગ: માંડ-માંડ બચ્યાં

અમૃતસર ગોલ્ડન ટેમ્પલના દરવાજે સુખબીર સિંહ પર ફાયરિંગ કર્યું પરંતુ ગોળી દિવાલમાં વાગતા બચી ગયા: ઘટના સ્થળે જ લોકોએ આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો પંજાબમાં શિરોમણિ…