અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાનની હસ્તે થવાનું છે.જેમાં ગુજરાતમાંથી સાત સંતોને નિમંત્રણ આપવામા આવ્યું છે. VHPના અગ્રણીએ નામ ન આપવાની શરતે આ સાત…
BAPS
લોકડાઉનમાં સમગ્ર દિવસ દરમિયાન બીએપીએસના હજારો ભક્તો-ભાવિકોએ ઓનલાઇન સત્સંગ સભાનો લાભ લીધો કોરોના પ્રકોપને પગલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી. એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે…
ત્રણ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી માતાની પ્રેરણાથી યુવાને બનાવી ઉજ્જવળ કારકિર્દી પ્રત્યેક માનવ મહાન થવા એક ગૌરવવંતુ કાર્ય કરવાની ઝંખના રાખે છે. પરંતુ એમાંથી કંઈક વિરલાઓ…
પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો શાક હાટડી ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૦દિવસથી…
આજે પૂ.પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ…
નૂતન વર્ષે અન્નકૂટની આરતીનો લાભ લેતા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, મેયર બીનાબેન આચાર્ય અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતનવર્ષનો ઉત્સવસમગ્ર રાજકોટ…
૧૨ દિવસના રોકાણ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે તા.૨૯-૧૦-૨૦૧૯ના રોજ સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન…
વૈદિક ચોપડા પૂજન, અપૂર્વમુનિ સ્વામીનું પ્રવચન તેમજ નૂતન વર્ષે અન્નકૂટોત્સવ યોજાશે દીપોત્સવ તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ધામધૂમપૂર્વક ઉજવાશે છે. જે અંતર્ગત દિવાળીના દિવસે…
૨૦ વર્ષ બાદ રાજકોટની ધરતી ફરી પાવન થશે, દીક્ષા સમારોહમાં મહંતસ્વામીનું પ્રવચન સોનામાં સુગંધ સમુ બની રહેશેરાજકોટ વિશ્વ વંદનીય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતિના શુભ અવસર પર…
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે “બીજાના ભલામાં આપણું જ ભલું છે… એ જીવનસૂત્રને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ખરા અર્થમાં જીવી બતાવ્યું છે “-પરમ…