banks will be privatized

EwmCc5fVkAAARTY

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને ખાતરી આપી છે કે, દેશની તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. જે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે,તેના તમામ કર્મચારીઓના હિતોનું રક્ષાણ કરવામાં આવશે.…