ઉત્તરપ્રદેશ બાદ અન્ય રાજયો પણ ખેડૂતોના ધિરાણ માફ કરવા માટે તૈયારી દાખવતા આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલ ખફા ઉત્તરપ્રદેશ બાદ દેશના અન્ય રાજયોમાં પણ ખેડૂતોના ધિરાણ માફ…
bank
આજે આરબીઆઈની સમીક્ષા બેઠક પર રોકાણકારોની મીટ છેલ્લા ઘણા સમયી આલ્યા-માલ્યા જેવાએ બેંકોના કરોડો ડુબાડયા છે. જેનાી બેંકોના એનપીએનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. પરિણામે બેંક…
નાણાંકીય એકટ ૨૦૧૭ દ્વારા બે લાખથી વધુના રોકડ વ્યવહારો પર ફટકારાશે આકરો દંડ ઇન્કમટેકસ વિભાગે કહ્યું છે કે, બેંકો અને પોસ્ટ ઓફીસ ખાતાઓમાંથી બે લાખથી વધુ…
બેંકની ડિપોઝીટમાં રૂ.૪૬૮ કરોડનો વધારો: ૩૯૦૫ કરોડનું ધિરાણ: જિલ્લા બેંક ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે વર્ષ ૨૦૧૬-૧૭માં નફામાં ૩૫ ટકાના વધારા સાથે…
બિઝનેસ રૂ. ૬,૫૭૩ કરોડ, થાપણ રૂ. ૪,૩૪૩ કરોડ અને ધિરાણ રૂ. ૨,૨૩૦ કરોડ સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નું ‚ા. ૯૬.૪૪ કરોડનાં…
આરોગ્ય ક્ષેત્રે બેદરકારી રાખવાના કારણે જૂનાગઢ એચઆઈવી કાંડ જેવા અનેક દાખલા સરકાર સમક્ષ હોવા છતાં સરકાર હજુ ભુલોમાંથી કશુ શીખી ન હોવાનું ફલીત ઈ રહ્યું છે.…
બંને બેંકના જોડાણથી દેશની સૌથી મોટી વેલ્યુએબલ બેંક અસ્તિત્વમાં આવશે: ટુંક સમયમાં જાહેરાત થવાની શકયતા દેશની બે નામાંકિત ખાનગી બેંક કોટક મહિન્દ્રા અને એકસીસ બેંક વચ્ચે…
એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેકટમાં માર્જીન ઓછુ હોવાના કારણે બિલ્ડર લોબી અને બેંકો-ફાઈનાન્સ કંપનીઓ વચ્ચે અનુકુળ વાતાવરણ જરૂરી પ્રાઈવેટ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશનની એપેક્ષ બોડી ક્રેડીયાએ એર્ફોડેબલ હાઉસીંગ…