મહત્ત્વની બેઠકમાં ૧૦ ડિરેક્ટરોની ભેદી ગેરહાજરી: બેઠક મુલત્વી રહેતા આત્મનિર્ભર યોજના પડતી મૂકવી પડી જામનગર જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મહત્વની મીટીંગમાં ૧૦ ડીરેકટર રજા…
bank
દેશભ૨ની બેંકો પૈકી એક માત્ર આ૨.સી.સી. બેંકે વ્યાજ ૨ાહત આપવાનો પ્રશંસનીય નિર્ણય: બેંકે આશ૨ે ૧ ક૨ોડ જેટલી માતબ૨ ૨કમનો નફો જતો ક૨ી વ્યાજ ૨ાહત આપવાથી ધિ૨ાણ…
મોરબી નાગરિક બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની સહકારી બેંકોમાં આજે આત્મનિર્ભર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં આ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.…
વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉનના ૫૪ દિવસ જેટલો સમયમાં નાગરીકોની પારાવાર મુશ્કેલીઓમાં રોજનું લાવીને રોજનું કમાનાર રીક્ષાચાલકો, ફેરીયાઓ, સ્વરોજગારી વગેરેનું કામ કરતાં લોકો માટે સરકારે મોટી જાહેરાત…
ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંક જે ખુડૂતો ની બેંક છે જે નાબાર્ડ દ્રારા ધિરાણ કરે છે. ગુજરાત સ્ટેટ કો ઓપેરેટિવ બેન્ક ના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી…
૧ મે સુધી બપોરે ૨.૩૦થી ૬.૩૦ સુધી નવા રૂટમાં ગ્રાહક સેવા મળશે કોરોના વૈશ્ર્વિક મહામારીના આ સમયમાં લોકડાઉન હોવાથી લોકોના અનેક કાર્યો અટકી પડયા છે કે…
નાગરિક બેંક એટલે નાના માણસોની બેન્ક છે જે તેમના ઉથાન માટે કાર્યરત છે: નલીનભાઇ વસા રાજકોટનાં વિકાસમાં નાગરિક બેન્કનું યોગદાન અનેરૂ છે: રાજયમાં ૩૮ અને મહારાષ્ટ્રમાં…
સવારે ૧૦ થી ર સુધી જ વ્યવહારો થઇ શકશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા કોરોના લોકડાઉનમાં દેશભરના બેંકિગ વ્યવહારમાં રોકડ ઉપાડ અને નાણાકીય લેવડ-દેવડનો સમય ઘટાડવાનો…
હપ્તા અંગે અગાઉથી બેંકને જાણ કરવાની રહેશે; નહીંતર નાણા કપાશે લોકડાઉનના કારણે લોકો બેંક લોનના હપ્તા ન ભરી શકે તેવી હાલત હોય તો તેમને રાહત આપવા…
પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂ.૫૧ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૫૧ લાખ અપાયા : નલિનભાઇ વસા સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટી સ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.…