BajarangPuniya

After Sakshi Malik, Bajrang Punia put the Padma Shri at Prime Minister's door!!!

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.…