Attractive Actress

36 વર્ષની નાનકડી જિંદગી પ્રેમની શોધમાં ભટકતી નિરાશા-હતાશાની વેરાન ભૂમિ તેનું જીવન હતું: તેમનું સાચુ નામ મુમતાઝ હતું: 1942માં ફિલ્મ ‘બસંત’માં બાળ કલાકાર તરીકે ફિલ્મ યાત્રા…