સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી; ધરમપુરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો વલસાડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા અનુભવાતા લોકોમાં ડર Valsad : સતત ત્રીજા દિવસથી…
Atmosphere
મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક. મરીને ફાયરિંગ કરતાં ડૂબી બોટ ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારા માછીમારોનો કરાયો બચાવ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી…
વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 સવારે સાત વાગ્યાથી જ લોકોમાં મતદાનનો જોવા મળ્યો અનેરો ઉત્સાહ બનાસકાંઠા જિલ્લાના 07- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192…
સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો: કંપનીમાં ત્રિ-માસિક પરિણામો નબળા આવતા બજારમાં મંદી મજબૂત બની: બૂલીયન બજારમાં પણ નરમાશ વિદેશી રોકાણકારો દ્વારા…
Amreli : મોટા લીલીયામાં દિવાળી ટાઈમે જ હોળી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થાનિક લીલીયાની મુખ્ય બજારોમા ગટરના પાણી વહી રહ્યા છે. ગટરના પાણીના કારણે દિવાળી…
વરસાદ પછી ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થવા લાગ્યું છે. જેના કારણે આ સમય ગર્ભવતી મહિલાઓ માટે પડકારરૂપ બની શકે છે. બદલાતા હવામાન સાથે, વાયરલ ચેપ અને…
ભારતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે એક વીડિયો સામે આવ્યો છે જે પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા આ…
સતત સાતમા વર્ષેમાં રોજરોજના વિજેતાઓને ઇનામો સાથે ફાઇનલમાં વિજેતાઓ લાખેણા ઇનામોની વણઝાર વિશ્ર્વભરમાં નવરાત્રીનાં નવેય દિવસ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર નવરાત્રી મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને…
સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રિ મહોત્સવના નવા રંગ રૂપ સાથે તડામાર તૈયારીઓ રાજકોટ શહે2માં કલબ યુવી નવ2ાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન ક2વામાં આવે છે,…
ઇસ્લામના પેગંબર હજરત મહંમદ સાહેબ ના જન્મદિવસ ઈદે મિલાદની ગઈકાલે સૌરાષ્ટ્ર ભરમાં ભારે શાંતિમય કોમી એક ક્લાસના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જુનાગઢ અમરેલી…