Assistance Scheme

Thousands of beneficiaries have been provided assistance of lakhs of rupees in the last two years under the ‘Bathroom Construction Assistance Scheme’ in Panchmahal

પંચમહાલ જિલ્લામાં ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ છેલ્લાં બે વર્ષમાં 7531 લાભાર્થીઓને રૂ. 376 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રધાનમંત્રી આવાસ…