assaults

શિક્ષણ-જગત શર્મસાર: લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા

વિદ્યાર્થીનીની પજવણી મામલે ઓરિએન્ટલ ક્લાસીસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો, પરિવારજનોએ મચાવ્યો હોબાળો બ્રહ્મસમાજે તાત્કાલિક પ્રમુખ પદેથી રવિન્દ્ર ત્રિવેદીને દુર કર્યા મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો…