ashapuradham

t2 8

21મીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ્ હસ્તે હવનમાં બીડુ હોમાશે 22મીએ કચ્છ મહારાજકુમાર હનુવંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રિતીદેવી દ્વારા માં આશાપુરાને જાતર ચડાવાશે ભકિત અને શકિતનો અનુપમ સંગમ…