arrested

14 હજાર બોટલ અને 11 વાહનો મળી કુલ રૂ. 67.45 લાખનો મુદામાલ કબ્જે: ત્રણની ધરપકડ હરિયાણાથી દારૂનો જંગી જથ્થો ભરીને નિકળેલુ ક્ધટેનર તમામ ચેકપોસ્ટ વટાવીને છે…

ઝઘડાનું નાટક કરી ત્રણ શખ્સો રૂા.5 લાખની રોકડ સાથેનું એક્ટિવા લઇ ભગા ગયા’તા: ચુનારાવાડ ચોકમાંથી ચારેયની એસઓજીએ ધરપકડ કરી એક્ટિવા અને રોકડ કબ્જે કર્યા સીસીટીવી ફુટેજ…

બે મોબાઈલ અને રોકડ મળી રૂ. 27 હજારનો મુદામાલ કબ્જે શહેરમાં નાગરીક બેંક ચોક નજીક આવેલા જાગૃતી મેડીકલ સ્ટોર નજીક અમે ચંદ્રેશનગર ચોક કુબેર ટ્રાવેલ્સની ઓફીસ…

ડ્રગ્સનું વ્યસન હોવાથી સાતથી આઠ વખત રાજસ્થાનના પ્રતાપગઢ ગામેથી હેરોઇન લાવ્યાની કબૂલાત રાજકોટના રામનાથપરા વિસ્તારમાં એસોજીના સ્ટાફે દરોડો પાડી ચપ્પલના સોલમાં છુપાયેલા રૂ.5.49 લાખના એમડી ડ્રગ્સ…

કથિત રીતે ભાગેડુ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે કનેક્શન હોવાનો મલિક પર આક્ષેપ અબતક, મુંબઈ અહીંની એક વિશેષ અદાલતે મની લોન્ડરિંગ અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ સાથે…

Morbi: Nine arrested for jogging during night curfew અબતક,ઋષી મહેતા, મોરબી કોરોનાના વધતા સંક્રમણને પગલે નાઈટ કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે અને રાત્રીના સમયગાળા દરમિયાન…

બાયોડીઝલ બે ડમ્પર અને અનય માલ સામાન મળી કુલ રૂ. 31 લાખનો મુદામાલ કબ્જે અબતક, વારિસ પટ્ટણી ભુજ ગાંધીધામમાં મીઠીરોહણ કચ્છ આર્કેટ પુલ પાસે જીનામ…

ધોરાજીના નર્સીગના કર્મચારીએ બીએચએમએસ ડોકટરનો સંપર્ક કરી સોનોગ્રાફી મશીન નેપાળથી ખરીદ કરી શરૂ કર્યો ગોરખ ધંધો પાંચ પુત્રીને જન્મ આપ્યા બાદ પુત્ર પ્રાપ્તી માટે ગર્ભ પરિક્ષણ…

કુલ રૂા.2.55 લાખનો મુદ્ામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોંડલ નજીક ઘોઘાવદર ચોક પાસે બંસીધર સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફિસમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી લોકલ ક્રાઇમ…

હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને દારૂના અનેક ગુનામાં વોન્ટેડ શખ્સની સંડોવણી અબતક,રણજીત ધાધલ ચોટીલા ચોટીલાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ખાડી પ્લોટમાં આવેલી આંગડીયા પેઢીના સંચાલકની…