Archaeological Experience Museum

Tourists visiting Vadnagar will now get a new experience

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. શાહ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ‘પ્રેરણા સંકુલ’નું પણ ઉદ્ઘાટન કરશે -…