aquatic

સ્વસ્થ ઇકો સિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી: મંત્રી મુળુભાઈ બેરા

ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ બન્યો ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ :  સૌથી વધુ 498 ડોલ્ફીન ઓખા થી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ…