Apple Watch Ultra 3

Apple દ્વારા ત્યાર કરવામાં આવતી Apple Watch Ultra 3 માં સેટેલાઇટ ટેક્સ્ટિંગ અને બ્લડ પ્રેશર મોનિટરિંગ હોવાના અહેવાલ...

બ્લૂમબર્ગ અનુસાર, એપલ વોચના વપરાશકર્તાઓ 2025 સુધીમાં તેમના કાંડા પર બ્લડ પ્રેશર મોનિટરિંગ મેળવી શકશે. આ ફીચર હાઈ બ્લડ પ્રેશરના વલણોને શોધી કાઢશે, જે વપરાશકર્તાઓને હાઈ…