anteater

વિચિત્ર પ્રાણી "કીડીખાઉ” રોજ 30 હજાર કીડીનું કરે છે ભોજન !

તેનું મોઢું કોન આકારનું હોવાથી દરમાંથી સહેલાઈથી કીડી જેવા જીવજંતુઓનો શિકાર કરી શકે છે : ભારતીય પૈંગોલિન બિલાડીથી થોડું ઊંચુ અને દાંત વગરનું પ્રાણી છે :…