રાજયભરમાં ઉયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષ્ાીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા…
Animal Helpline
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા એનીમલ લવર, મંકી મેન સ્વપ્નિલ સોની સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વપ્નિલભાઈ રીયલ એસ્ટેટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ…
સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગરની ગૌશાળા પાંજરા પોળ અને બિનવારસું 5000 પશુઓને અપાઇ રસી: રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સતત આશિર્વાદ રાજ્યભરમાં લમ્પી વાયરસનો પશુધન પર ખતરો ઉભો થયો છે…
મકર સંક્રાંતિ પર્વે એનિમલ હેલ્પલાઈન દ્વારા અબતક,રાજકોટ રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના…
પવર્તમાન કોરોના મહામારીમાં શહેરમાં રકતની તીવ્ર ખેંત વરતાઇ રહી છે ત્યારે યુવા વર્ગ તથા પ્રજામાં જનજાગૃતિ લાવીને એનિમલ હેલ્પલાઇનના મિતેષભાઇ ખેતાણીના વિવિધ પ્રયાસોના ભાગરુપે આજે સ્વામીનારાયણ…
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા દરેક રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં રસ્તે રઝળતાં નિ:સહાય ગૌમાતા – ગૌવંશ માટે ગૌશાળા નિર્માણની રજૂઆત કરવામાં આવી હતી. કર્ણાટક રાજ્ય દ્વારા…
રાજકોટમાં એનિમલ વાન દ્વારા રોજના ૧૦થી વધુ કેસ એકવાન હેન્ડલ કરે છે : પશુઓનાં અકસ્માત અન ડીહાઇડ્રેશનના કેસ વધુ અબોલ પશુ પક્ષીઓને સ્ળ પર જ તાત્કાલિક…