Andhrapreadesh

Tirupati balaji

છતીસગઢમાં પણ તિરૂપતિ બાલાજીનું મંદિર બનાવવામાં આવશે આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વવિખ્યાત છે. અહી દર વર્ષે કરોડોની સંખ્યામાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે…