ANAND KUMAR

આનંદ કુમારને પહેલેથી જ ગણિત બહુ ગમે! (સામાન્યત: આપણે ત્યાં બાળકો ગણિતનાં નામથી પણ 100 જોજન દૂર રહેવાનું પસંદ કરે એવી માનસિકતા જોવા મળે! …