દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલિંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્કયુ કરી દરિયાકિનારે પહોંચાડયો છે. પીપાવાવ મરીન કમાન્ડોએ ૧૦૮ જેવું કાર્ય કર્યું…
amreli | rajula
જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા સહિતના ૧૨૧૨ લાભાર્થીઓની અરજીનો નિકાલ રાજુલા તાલુકાના વીસળીયા ગામેસેવા સેતુ રાઉન્ડ-૦૪નું આયોજન આ આયોજનને લોકો દ્વારા આવકારેલ છે. સરકારના આ અભિગમને…
રાજુલાના બાબરીયાધાર ગામે આહીર સમાજનો ૧૨ સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમા ૩૨ નવ દપંતિઍ પ્રભુતામા પગલા પાડયા જેમા. ઉપસ્થિત રાજકીય આગેવાનો સમાજના આગેવાનો તેમજ સાધુ સંતોની…
તેલના વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી રૂ.૨.૨૫ લાખની લુંટ ચલાવી હતી. રાજુલાના તેલના વેપારી અલીરઝા અકબરઅલી લાખાણી જાફરાબાદથી ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જાફરાબાદ…
વેતન રૂ.૧૦ હજાર, ટીએડીએ રૂ.૪૦૦ કરી આપવાની માંગ. અમરેલી જીલ્લાનાં આશા ફેસીલીટરોએ વિવિધ પ્રશ્ર્ને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતુ અને વેતન તેમજ ટીએડીએમાં વધારો કરવામાં આવે…
થોડા મહિના પહેલાં અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ એટલે શું એવો પ્રશ્ન થતો હતો પણ હવે ક્વેસ્ટ એટલે શિક્ષકોમાં અનેરો ઉત્સાહ પુરતો અદભૂત સેમિનાર. લાયન્સ ઈન્ટરનેશનલમાં ક્વેસ્ટ પ્રોજેકટનું…
દર્શનાર્થીઓ માટે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા ધારાસભ્ય અંબરીશભા ડેર દ્વારા કરવામાં આવી. ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ નજીક આવેલ શામળીયા મહાદેવ મંદીર દર…
અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લીપ્તરાયે અમરેલી જીલ્લામાં આવેલ નદીઓ તથા દરિયાકાંઠાના વિસ્તારમાં રેતી ચોરી અટકાવવા માટે આપેલ સુચના અને નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણીના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પોલીસ…
બે ઉપવાસીઓની તબીયત નાદુરસ્ત એક મહિલાઓ ગુમાવ્યો જીવ રાજુલા તાલુકાના દરીયા કાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ૨૫૦ થી ૩૦૦ ગ્રામજનો છેલ્લા ૪૬ દિવસથી જીએચસીએલ કંપની…
આગામી સમયમાં વિકાસના કામો ઝડપી થાય તેવી જનતાની અપેક્ષા આઝાદીનાં સાત દાયકાઓ બાદ રાજુલા જાફરાબાદના વિકાસની ઝંખના લોકો કરી રહ્યા છે. રાજુલા જાફરાબાદમાં જોકે થોડા ઘણા…