amount seized

અમરેલી -લાઠી માર્ગ પર આવેલ વરસડા  ગામ પાસેથી એલસીબીએ આઇસર ટ્રકમાં ભુસાની આડમાં છુપાવેલો રૂ.રપ. 81 લાખની કીંમતનો  64ર0 બોટલ વીદેશી દારુ સાથે  ચાલકની ધરપકડ કરી…