સોમનાથમાં ૨૨ અને ૨૩ એપ્રિલે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક: ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરાશે અધ્યક્ષ અમિત શાહ ઉપસ્િિતમાં જ તા.૨૧ી ૨૩ દરમિયાન સોમના ખાતે ભાજપની પ્રદેશ…
AMIT SHAH
વિજય વિશ્ર્વાસ કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ જીલ્લા ભાજપના ૧૭૦૦ કાર્યકર્તાઓ હાજરી આપશે અમદાવાદ ખાતે કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના અધ્યક્ષ સને તા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની…
કેન્દ્ર તથા રાજય સરકારની જનકલ્યાણલક્ષી યોજના લોકો સુધી પહોંચાડો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ઐતિહાસિક વિજય અને ગોવા, મણીપુરમાં સત્તા મળ્યા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત…
માર્ચ માસના અંતમાં અમિત શાહ ફરી ગુજરાત આવશે. વડાપ્રધાને ગત ઓગસ્ટ મહિનાથી ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી છે, ગયા સપ્તાહે પણ બે દિવસના પ્રવાસે હતા. અત્યાર સુધીમાં…
કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને યોગી આદિત્યના વચ્ચે મુખ્યમંત્રીના પદ માટે હરિફાઈ: ગૃહમંત્રી રાજનાસિંઘ પણ હોડમાં હોવાનું નિષ્ણાંતોનું અનુમાન ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની અભૂતપૂર્વ…
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજવી કે વહેલી તેના અંગે નિર્ણય લેવાય શકે છે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાનારી ચૂંટણી માટે તૈયારી…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સોમવારે સાંજે રાજકોટની ટુંકી મુલાકાત લીધી હતી આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષનું શાહી…