આવતી કાલથી પાંચ દિવસ સતત ૧૪ સ્થળે કાર્યકરો સાથે સંવાદ કરશે શહેનશાહ ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીની આખરી તૈયારીઓના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહ…
AMIT SHAH
૧૫૦ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકરો-હોદ્દેદારોને માર્ગદર્શન આપશે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી તા.૪ નવેમ્બરથી વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો કચ્છથી પ્રારંભ કરશે. તેઓ તા.૪ના રોજ…
‘હું વિકાસ છું, હું છું ગુજરાત’ના સૂત્ર સાથે ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવતા અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે શાસક પક્ષ ભાજપની પ્રથમ ચરણની હું વિકાસ…
સહકારી આગેવાનોને ફરી કમળ ખિલવવા જવાબદારી ઉપાડી લેવા ઇશારો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા માટે પોતાના સંગઠનની શક્તિ…
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પેશ્યલ કોર્ટમાં કોડનાનીના બચાવ પક્ષ તરીકે આપી જુબાની નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવ પક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા ભાજપના…
ગુજરાત ગૌરવ રથયાત્રા ૧૪૦ જેટલા વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે: ઠેર-ઠેર સ્વાગત અને જાહેરસભા યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ લોકો સુધી…
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે પત્રકાર પરિષદ યોજી યુવા ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત ીમ વીડીયો, ીમ સોંગ અને વેબસાઇટ લોન્ચ કર્યા હતા. આ…
ગુજરાતમાં ૧૫૦ અને લોકસભામાં ૩૫૦ બેઠકો પર જ ધ્યાન કેન્દ્રીત કરશે દશેરા પછી ભાજપ ઈલેકશન મોડમાં: ૧લી ઓકટોબરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ભાજપના…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાંચ દસ નહીં પરંતુ 50 વર્ષ માટે સત્તામાં આવશે અને તે ભાવ કાર્યકરોની…
ભાજપ સમર્પિત ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની હાર રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે કોંગ્રેસ અને ભાજપના એજન્ટને મત દર્શાવતો વીડિયો ભારે પડયાે બે મત રદ્દ કરવાનો મુદ્દો…