ગુજરાત ગૌરવ રથયાત્રા ૧૪૦ જેટલા વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે: ઠેર-ઠેર સ્વાગત અને જાહેરસભા યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ લોકો સુધી…
AMIT SHAH
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે પત્રકાર પરિષદ યોજી યુવા ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત ીમ વીડીયો, ીમ સોંગ અને વેબસાઇટ લોન્ચ કર્યા હતા. આ…
ગુજરાતમાં ૧૫૦ અને લોકસભામાં ૩૫૦ બેઠકો પર જ ધ્યાન કેન્દ્રીત કરશે દશેરા પછી ભાજપ ઈલેકશન મોડમાં: ૧લી ઓકટોબરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ભાજપના…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાંચ દસ નહીં પરંતુ 50 વર્ષ માટે સત્તામાં આવશે અને તે ભાવ કાર્યકરોની…
ભાજપ સમર્પિત ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની હાર રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે કોંગ્રેસ અને ભાજપના એજન્ટને મત દર્શાવતો વીડિયો ભારે પડયાે બે મત રદ્દ કરવાનો મુદ્દો…
સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના ભાજપના આગેવાનો ‘કમલમ્’ ખાતે ઉપસ્થિત રહ્યા: ચુંટણીના આગલા દિવસે રાજયસભાની ત્રણ બેઠકો કબજો કરવા ચર્ચા આવતીકાલે રાજયસભાની ચુંટણી યોજાવાની…
પ્રદેશ કોંગ્રેસ મંત્રી મહેશ રાજપૂતે ભાજપને વળતો જવાબ આપ્યો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર પીડિતોના આંસુ લુછવા આવ્યા ત્યારે બુલેટપ્રુફ કારમાં કેમ ન બેઠા એવો…
આજે સુરતમાં દક્ષિણ ઝોનના ભાજપના પેઇજ પ્રમુખ, બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસની ઓરિસ્સાનો સંગઠનાત્મક તથા વિસ્તારક પ્રવાસ પૂરો…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોડાસાની…
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ભગવો લહેરાયો છે, તો ગુજરાત તો નરેન્દ્રભાઇ મોદીની જન્મ-કર્મભૂમી છે: ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક સૌરાષ્ટ્ર ઝોન પછી મધ્ય ગુજરાત ઝોનના પેઇજ…