અમેરિકાનાં ત્રીજા સૌથી મોટા શહેર શિકાગોમાં ફાયરિંગ: ૮ના મોત અમેરિકામાં વિકાસ ગાંડો થયો છે કે અધ:પતન થયું છે? આ તે થેંકસ ગિવિગ ડે કે કિલિંગ ડે…
AMERICA
વિશ્વ પાસે હવે સમય નથી: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી નોર્થ કોરીયા સાથેના જંગમાં અમેરિકા, જાપાન અને સાઉથ કોરીયા તેમજ ચીન અને રશિયા ઝુંકાવે તેવી ભયાનક પરિસ્થિતિ…
ફાયરીંગમાં ૨૬ ઘાયલ તો હજુ ૧૪ લોકોની હાલત ગંભીર અમેરિકામાં સ્થિત લાસ વેગાસના કસીનોમાં યોજાયેલ મ્યુઝિક કોન્સર્ટ દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા અંધાધુંધ ફાયરીંગ થતા ઘણા લોકોને…
આતંકી હુમલાઓ સામે સુરક્ષાના કારણથી અમેરિકાનો નિર્ણય આતંકી ખતરા સામે તમામ દેશો સચેત થયા હોય તેમ અમેરિકા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં લેપટોપ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારી રહ્યું…
ખેડૂતો અને લોકોને પુરતી સુવિધા મળે તે માટે ભુગર્ભ જળ બાબતે સરકાર દ્વારા મહત્વની કામગીરી મેક ઈન્ડિયા વોટર પોઝીટીવના ભાગ‚પે ભારતમાં ભુગર્ભ જળની કામગીરી કરવામાં આવે…
મધર ઓફ બોમ્બનો ઉપયોગ અમેરિકાને માથે પડયો !!! પાક-અફઘાન બોર્ડર ઉપર અમેરિકી સૈન્ય દ્વારા ૧૦ ટનનો મહાકાય બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આઈએસના આતંકવાદીઓ દ્વારા અવર-જવર માટે…
યુઆન અને રૂપિયો બોન્ડ બહાર પાડવાના નિર્ણયથી ડોલરની મઘ્યસ્થી વગર ભારત-ચીન સીધો વ્યાપાર કરી શકશે: આઇ.સી.આઇ.સી.આઇ બેંકના પૂર્વ ચેરમેન કે.વી. કામથ દ્વારા કરાયા પ્રયાસો વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા…
એચ-૧ વિઝા નીતિને લઈ યુએસની કોલેજોમાં ભારતીય વિર્દ્યાથીઓની એપ્લીકેશન ઘટી યુનાઈટેડ સ્ટેટમાં હાલ એચ-૧ વિઝાને મોડયુલાઈઝ કરવામાં આવી છે. જેની અસર મુખ્યત્વે ભારતીય અને ચીનના વિર્દ્યાથીઓમાં…
ટ્રાવેલ એડવાઇઝરી: શક્ય હોય ત્યાં સુધી આ ત્રણ દેશોની મુસાફરી ટાળવા ચેતવણી જારી કરી અમેરીકાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જતા પોતાના નાગરીકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી…
નોર્થ કોરીયાએ છોડેલી ૪ માંથી ૩ બેલેસ્ટીક મિસાઈલ જાપાનના ઈકોનોમીક ઝોનમાં પડી: સાઉ કોરીયા અને અમેરિકા દ્વારા ર્નો કોરીયાના કરતુતની તપાસ આજે વહેલી સવારે નોર્થ કોરીયાએ…