Amazfit

Amazfit એ તેની નવી સ્માર્ટવોચ કરી લોન્ચ, તમે તેના ચાર્જિંગ અને ડિસ્પ્લે વિશે જાણી ચોકી જશો...

Amazfit Active 2નું સોમવારે લોસ એન્જલસમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (2025) દરમિયાન અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટવોચ 1.32-ઇંચના ગોળાકાર ડિસ્પ્લે અને 160 થી વધુ પ્રીસેટ વર્કઆઉટ…