Allocate

242 વિકાસકામો માટે રૂ. 573 કરોડ ફાળવો: સરકારમાં કોર્પોરેશનની દરખાસ્ત

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 પૈકી 46 દરખાસ્તોને બહાલી, રૂ. 12.27 કરોડના વિકાસ કામો મંજૂર:વર્ગ-2 ના કર્મચારીઓને પગાર સુધારણાનો લાભ આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે…