alchemy

દમણથી દરિયાઈ માર્ગે દારૂ  ઘુસાડવાના કિમીયાનો પર્દાફાશ કરતી ગીર સોમનાથ એલસીબી

રૂ.5.17 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થા સાથે હોડી સહિતનો કુલ રૂ.12.29 લાખનો મુદ્દામાલ કબ્જે દારૂના 5376 ચપલા, 456 બિયરના ટીન સાથે દ્વારકાના બે શખ્સોની ધરપકડ થર્ટી ફર્સ્ટ…