alarming increase

Untitled 1 Recovered 53

વિશ્વ આખામાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 40,600 મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયાનો યુનાઇટેડ નેશન્સ ક્લાઈમેટ સમિટનો અહેવાલ: ભારતમાં કોલસાના બેફામ ઉપયોગને પગલે કાર્બન ઉત્સર્જનમાં 6 ટકાનો વધારો નોંધાયો…