AjiLake

Aaji Dam rajkot.jpg

કોઠારીયામાં રૂ.24.72 કરોડના ખર્ચે બનેલા 15 એમએલડીની ક્ષમતાના એસટીપીનું પણ વડાપ્રધાનના હસ્તે ગુરુવારે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના-3ની પાઈપલાઈન તેમજ રાજકોટ…

Screenshot 3 26.jpg

ગ્રાન્ટ ડીપીઆર અને બાંધકામ વેસ્ટ સહિતના મુદ્ે અધિકારીઓ પર તડાપીટ બોલાવતા ભાજપના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્ર્નો વધુ એક વખત સાઇડ લાઇન કરી જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી…

4.jpeg

ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા દ્વારા કામગીરીનું નિરીક્ષણ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ5દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ5દ્રવ રહે…

Screenshot 1 51

બેડી યાર્ડના વેપારીઓ અને વોર્ડ નં.6ના રહેવાસીઓને મચ્છરોના ત્રાસમાંથી મળી મુક્તિ રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં જળકુંભી વનસ્પતિ ખુબ જ મોટા પ્રમાણમાં ઊગેલ હોવાથી…

water surendranagar four dead in drowning incident 0

કારખાનામાં મજૂરી કામ કરી બંને ઘરે પરત જતી હતી ત્યારે પગ લપસતાં પાણીમાં ડૂબી : એકને તરતા આવડતું હોવાથી બચી ગઈ  રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીનાળા છલકાય ગયા છે. તેમાંય બેઠા પૂલ પર પાણીનો પ્રચંડ વેગથી પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ગતકાલે રાજકોટમાં  કરૂણાંતિકા સર્જાય છે. રાજકોટની આજી નદી નજીક કારખાનામાં મજૂરી કામ કરી બે મહિલા ઘરે પરત ફરી રહી હતી ત્યારે આજી નદીના બેઠા પુલ પર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાને તરતા આવડતું હોવાથી અને લોકોની મદદથી તેનો બચાવ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ કર્ણાટકના સુશીલાબેન શામજીભાઇ સોજીત્રા (ઉ.વ.35)અને રીનાબેન શૈલેષભાઇ સાકરીયા નામની બંને મહિલા શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ કારખાનામાં ગઈકાલે મજૂરી કામ કરી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આજી નદીના બેઠા પુલના પાણીના પ્રવાહમાં બંનેનો પાણીમાં પગ લપસતા મહિલાઓ તણાઈ હતી. જેમાં સુશીલાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેનનો બચાવ થયો હતો. ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, એક મહિલાનો જ બચાવ થયો હતો.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો અને થોરાળા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને  મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો મૃતક સુશીલાબેનને સંતાનમાં બે પુત્ર છે અને તેના પતિ ભટ્ટીમાં મજૂરી કામ કરે છે.

ramnath mahadev 1 1

શહેરમાં એકધારા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: રાજમાર્ગો પર ગોઠણડુબ પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર રેડ એલર્ટ વચ્ચે ગત મધરાતથી રાજકોટ શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદના…