જીઓએ સામાન્ય માણસને પરવડે તેવો અનેક ફીચર્સ સાથેનો એક સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે એરટેલ પણ આ દિશામાં પગલાં લઈ…
airtel
અબતક, નવી દિલ્હી મુકેશ અંબાણીની રિલાયન્સમાં 34000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ બાદ ઉંશજ્ઞ પ્લેટફોર્મ, અમેરિકન ઇન્ટરનેટ જાયન્ટ આલ્ફાબેટ ઇન્કનું ગૂગલ ભારતીમાં નોંધપાત્ર રોકાણ, હજારો કરોડ રૂપિયામાં…
વોડાફોન, આઇડિયાના 1પ કરોડ યુઝર્સ રજી વાપરનારા: કંપનીના બંધ થવાથી 4જી ફોનની ખરીદી અને નેટનો વધુ ખર્ચ ભોગવવો પડશે!! એક સમયે ઇન્ટરનેટ પર જમાવટ કરનારી !…
મુંબઈના ફિનિક્સ મોલમાં નોકિયા સાથે મળીને કરાયું પરીક્ષણ: હજુ વધુ બે શહેરોમાં પણ પરીક્ષણની તૈયારી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે નોકિયાના નેટવર્ક ગિયરનો ઉપયોગ કરીને મુંબઈમાં 5જી…
રિલાયન્સે ગુરુવારે 44 મી વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે, ‘ઓછી કિંમતના Jio-ગૂગલ લો-કોસ્ટ સ્માર્ટફોન Jio Phone Nextને 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. રિલાયન્સના…
એરટેલ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા દેશમાં ફાઇવજી નેટવર્ક ઉભુ કરવા માટે હાથ મિલાવી લીધા છે અત્યાર સુધી ફાઇજી નેટવર્ક માટે ચીનની કંપનીઓ ઉપર નિર્ભર રહેવું…
જો તમે Airtel યુઝર છો, તો તમારા માટે આ સમાચારનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટેલિકોમ કંપની, જે હંમેશા તેના વપરાશકર્તાઓ માટે આકર્ષક યોજનાઓ લાવે…
અત્યારે ટેલિકોમ માર્કેટમાં 1.5 અને 2 જીબી ડેટાવાળા રિચાર્જ પેકેજ ખૂબ લોકપ્રિય છે. મોટાભાગના ગ્રાહકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ગ્રાહકો પણ છે, જે એક…
લોકડાઉનમાં મોટા ભાગના લોકો ધરેથી કામ કરે છે તથા ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષા પ્રાપ્ત કરે છે ઉપરાંત, સિનેમાઘરો, બજારો અને મોલ્સ બંધ હોવાથી અને લોકો ઘરની…
૮ કરોડ પ્રિ-પેઈડ ધારકોને મળશે લાભ: રૂ.૧૦નો ટોકટાઈમ ગ્રાહકોને મળશે ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એરટેલનાં જેટલા પણ પ્રિ-પેઈડ મોબાઈલ ધારકો છે…