ahmedabad

tax

ગુજરાત આઈટી વિભાગ દ્વારા ઓનલાઈન ગ્રીવન્સ રેડ્રેસલ ફેસીલીટી લોન્ચ; કરદાતાઓ ફોર્મ ભરી આવકવેરાને લગતા પ્રશ્ર્નો જણાવી શકશે આજના ટેકનોલોજીકલ યુગમાં નવી નવી અધતન પધ્ધતિઓ વિકસતા માનવ…

Indian Railway.svg .png

વાયા મુંબઈ-દિલ્હી અમદાવાદ-બરોડા રૂટની એકસપ્રેસ ટ્રેનોની ગતિ ૧૬૦ કીમી પ્રતિ કલાકથી વધારી ૨૦૦ કિમી પ્રતિ કલાક કરાશે સમયની ખાસ્સી બચત થશે અમદાવાદથી દિલ્હી રેલ માર્ગે માત્ર…

pocso-act

આ પૂર્વ પણ ડીએસપીએ કોર્ટમાં પોસ્કોની અજાણતા અંગે સ્વિકૃતિ આપી હતી બાળ પૌન શોષણ જેવી ગંભીર સમસ્યા માટે સરકારે પોસ્કો એકટ બનાવ્યું છે પોસ્કો એટલે કે…

Vijay Rupani

કરોડો લોકોને પીવાનું પાણી આપવું સરકારની પ્રામિકતા, નર્મદાના કેચમેન્ટ એરિયામાં ઓછા વરસાદના કારણે ઉભી ઈ પરિસ્થિતિ જળસંકટની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને ચાલુ સીઝનમાં ઉનાળુ…

Gift city

ગિફટ સિટીના વિકાસને લઈને સરકારે લીધેલા પગલાને આવકારતા સીઈઓ અજમ પાંડે જીઆઈએફટી (ગિફટ) સિટીને વૈશ્ર્વિક અર્થતંત્રનું એન્જિન બનાવવા યુનિયન બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી અરૂણ…

statue of Unity

રૂ.૨,૯૮૯ કરોડના ખર્ચે લોખંડી પુરૂષની પ્રતિમાનું નિર્માણ વર્ષ ૨૦૧૫થી ચાલી રહ્યો છે આ પ્રોજેકટ ભારતના લોખંડી પુરૂષ, ગુજરાતની શાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧…

Cardiologist of UN Mehta Institute

અમદાવાદ સ્થિત યુએન મહેતા ઈન્સ્ટીટયુટના કાર્ડિઓલોજીસ્ટની ટીમે ૧૯૦૦ લોકો પર કરેલા સર્વેનું તારણ: માથામાં પડતી ટાલ હૃદય હુમલાનું જોખમ પાંચ ગણું વધારે છે આજના સમયમાં હાર્ટ…

Hardik Patel

૨૪૯૦ સભ્યોની પ્રારંભિક તબકકે પાસ બનાવશે ટીમ પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ હવે ભાજપ સરકાર સામે તીવ્ર અભિયાન શ‚ કરવા માટે પ્રચારકોના સંવર્ગનું નિર્માણ કરશે.…

Wakf Board

મુસ્લિમ સંગઠન અલ્પસંખ્યક અધિકાર મંચનો રાજય સરકાર પર આરોપ: વકફ બોર્ડની ઓફિસ માટે સરકારે ગ્રાંટ ફાળવી નથી સ્ટેટ વકફ બોર્ડની પારદર્શિકતા માટે ચુંટણી કરવાનું મુસ્લિમ સંગઠન…

new currency bills 2000 rupees

૨૦૧૭-૧૮માં તમામ એફ.ડી.કે ૨૦૧૬-૧૭ કરતા ઓછો હોવાનું અપેક્ષિત ગુજરાત ઔદ્યોગિક પ્રોજેકટી માટે એક પ્રિય સ્થળ બની રહ્યું છે. રોકાણ દરખાસ્તો આકર્ષવામાં ગુજરાત બીજા સ્થાને રહ્યું હતું,…