ahmedabad

02 2

કારગિલ યુદ્ધનાં શહીદ સ્વ.દિનેશભાઈ વાઘેલાનાં પરિવારનું અભિવાદન કરાયું: ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની રમઝટ બોલી આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ…

PARLIAMENTTS 0.jpg

સંસદમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ગુજરાતના પ્રથમ ત્રણ સાંસદોમાં બે મહિલા સાંસદો લોકસભાની ચુંટણીની ઘડીઓ ગણાય રહી છે ત્યારે સાંસદોની કાર્યક્ષમતાની ચર્ચા થાય તે સ્વભાવિક છે. ગુજરાતના…

3682RSS 500x330 1.jpg

આરએસએસનાં ઈતિહાસમાં સંસ્થા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં તેનું કાર્યફલક બે અલગ અલગ જોનમાં વિસ્તારવાનું આયોજન કરી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર દક્ષિણ અને…

1 19

હળવદ મામલતદારને પત્રકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યું : જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તમામ સરકારી કાર્યક્રમોનું કવરેજ કરવાનો બહિષ્કાર કરાશે અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના હત્યા…

IMG 20180912 WA0031

હેલ્ધી ડોક્ટર્સ, હેલ્ધી સોસાયટીની થીમ સાથે ૨૯થી ત્રિદિવસીય નિ:શુલ્ક કોન્ફરન્સમાં ધ્યાન દ્વારા સ્ટ્રેસથી મુક્તિ અને સંતુલિત જીવનની પ્રાપ્તિના ઉપાયોનું માર્ગદર્શન અપાશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધર્મ,…

52602352 539302726556665 6053371329829142528 n 7

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં લાંબા સમયથી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા વરિષ્ઠ આઈપીએસ નિવૃત અધિકારી બી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કાનૂની કાર્યવાહીનો ગુજરાત સરકારે ઈન્કાર…

52602352 539302726556665 6053371329829142528 n 6

ખાતાકીય સતામણીના કારણે રિવોલ્વરમાંથી લમણે ગોળી ધરબી ફોજદાર રાઠોડે આત્મ હત્યા કરી’તી રાજયના ક્રાઈમ હિસ્ટ્રીમાં ચકચારી બનેલા પીએસઆઈ સત્યેન્દ્ર રાઠોડ આત્મ હત્યા કેસમાં ભોગ બનનારના સાળા…

sc 4

પોકસો હેઠળ ૧૫ વર્ષની જેલની સજા પામેલા ૨૦૧૭માં રાજકોટની અદાલતે પરિણીત શખ્સ નરેન્દ્રપરીને ૧૫ વર્ષની સજા ફટકારી હતી ગુજરાત હાઈકોર્ટે પરિણીત પુ‚ષને દૂષ્કર્મના આરોપમાંથી મુકત કર્યો…

kamal bjp 2

ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ સુત્રને ખાળવા ભાજપે ‘મેં ભી ચોકીદાર’ સુત્ર અપનાવ્યું: ચૂંટણી પહેલા સુત્રોનું હુમલા યુધ્ધ ઉગ્ર બન્યું ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા…

TIRUPATI

વીઆઇપી ટ્રીટમેન્ટ બંધ કરવાનો એડમિનિસ્ટ્રેશનનો નિર્ણય : માત્ર દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને જ વિશેષ સવલત મળશે તિરુપતિ બાલાજી મંદિરમાં હવે  VIPદર્શન બંધ થવાના છે. તિરુમાલા તિરુપતિ…