પ્રધાનમંત્રી દ્વારા સુચનો મળતા અમે ખેડુતો માટે અમલમાં મુકીશું મઘ્યપ્રદેશમાં થયેલ હિંસાના પગલે ભારત સરકાર ખેડુતોની તાજેતરની ઘટનાઓ પર ખાસ દેખરેખ રાખી રહી છે. એવું રાજયના…
ahmedabad
બરવાળા કોર્ટે સેસન્સ કોર્ટમાં મોકલેલ દારૂના કેસમાં લીધે આ આદેશ અપાયો દારૂનો નવો કાયદો અમલમાં મુક્યા બાદ નીચલી કોર્ટે નજીવા દારૂ સો પકડાનારને પણ જામીન પર…
તૈયાર સૂપમાં મીઠા અને ખાંડનું વધુ પ્રમાણ હૃદયરોગ, ડાયાબિટિસ, બ્લડપ્રેશર જેવા જટીલ રોગોને આમંત્રણ આપે છે…! વેજીટેબલ, ટોમેટો કે સ્વીટ કોર્ન સૂપ પીવાી સ્વાસ્થ્યને લાભ શે…
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જાહેરાત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ૮ જૂની ૧૦ જૂન સુધી યોજાશે. જયારે શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ ૨૨ ી…
એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: અમદાવાદથી રાત્રે ૯ વાગ્યે અને રીલાયન્સથી સાંજે ૬ કલાકથી વોલ્વો બસ સેવા શરૂ રાજયભરના એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો…
સીબીએસઇની બેઠકમાં મોડરેશન પદ્ધતિ રદ કરવા નિર્ણય: વિદ્યાર્થીઓના ગુણની સાથે પરિણામની ટકાવારી પણ ઘટશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા આ વર્ષે જાહેર નારા પરિણામમાં…
ગુજરાતના વીજ ગ્રાહકોએ દેશભરમાં સોલાર ટેરિફના સૌથી વધુ નાણાં ચૂકવવા પડે છે સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો પ્રતિ…
અનેક ઉમેદવારો સમયસર પહોંચી ન શકતા પરીક્ષામાં બેસી ન શક્યા રાજયમાં આજે સ્ટાફ સિલેક્શન અને પોસ્ટની જુદી જુદી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. બન્ને પરીક્ષા…
અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દી ને મફત ટિફિન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ ટંકારા નુ પટેલ દંપતી કરી રહ્યુ છે. કાસુંદૃા પરીવારના મોભી નુ કેન્સર ી…
કાયદાકીય બાબતોથિ અધિકારીઓના કારણે ગુનેગારોને છુટો દૌર સગીરા ઉપર બળાત્કારના કેસમાં તપાસ કરનારા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોકસો)ના કાયદા…