એસજી હાઇવે ઉપર 4000 વારના પ્લોટની રૂ. 130 કરોડમાં ડિલ અમદાવાદના પ્રોપર્ટીના ભાવ સતત નવી હાઈ સપાટીએ પહોંચી રહ્યા છે. તાજેતરમાં એસજી રોડ પર થયેલા એક…
ahemdabad
એક મોટા સર્ચ ઓપરેશનમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે અમદાવાદમાં ઝઙ ૠહજ્ઞબફહ ઋડ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ સર્ચ હાથ ધર્યું હતું. સર્ચમાં રૂ. 1.36…
રિલાયન્સ જીઓ ભારતમાં 15 લાખ કિમીથી વધુનું વિશાળ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક છે. તેઓ પહેલેથી જ 1 કરોડથી વધુ ઘરો અને વ્યવસાયોને તેમની જીઓ ફાઈબર સેવા સાથે…
દેશના કુલ 46 શહેરોમાં અપીલ ટ્રીબ્યુનલ ઉભા થતા હાઇકોર્ટમાં કેસનો ભરાવો ઘટશે જીએસટી લાગુથયા તેને છ વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ત્યારે આવકવેરા વિભાગની જેમ…
રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસની સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટી જાહેરાત: મુસાફરોની માંગ અને સુવિધાને લઇ મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ…
અમદાવાદમાં મળેલી બેઠક બાદ ભીતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઈ’તી છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો અંગે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદનો હવે અંત…
આવતીકાલથી એડવાન્સ બુકીંગ શરૂ કરાશે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા…
હાઉસિંગ સેક્ટરનો ફાળો સૌથી વધુ: રેરાના કુલ પ્રોજેક્ટસમાં 82% અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાના ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં રૂ. 3.17 લાખ કરોડના બાંધકામ પ્રોજેક્ટ્સ…
કાલે બપોરે પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક: સાંજે સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરશે નવનિયુકત પ્રભારી એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી બાઈક રેલી પૂ.મહાત્મા ગાંધીની…
બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી કારણ કે વિસ્તારા એરલાઈન્સની એક ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે ક્લિયર થઈ ગઈ હતી જ્યારે બીજી લેન્ડિંગની…