કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે PM ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. દિવાળી પહેલા મોદી સરકારે દેશના એક લાખ યુવાનોને આ મોટી ભેટ આપી છે. આ અંતર્ગત…
Admission
સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો, જેમાં અનામતનો લાભ મેળવતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીની બેઠકો…
રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ – 12 સુધી 2.29લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો વર્ષ 2024-25માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર તેમજ…
જીકાસ પોર્ટલ દ્વારા ફાળવવામાં આવેલા પ્રવેશ પછી 10થી 1પ ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા નથી ધો.1ર પછી કોઇપણ ફેકલ્ટીની કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ…
પ્રભાસ પાટણ તાલુકા શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને સોમનાથ ટ્રસ્ટે સ્કુલબેગ-ચીક્કી પ્રસાદ આપી આવકાર્યા સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના…
યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો ઘણી ખરી યુનિવર્સિટીઓ ફી પરત આપતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી: વર્ષ 2024-25માં પ્રવેશ…
ધો.10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત રાખે તેમને જ અત્યાર સુધી ધો.11માં વિજ્ઞાનપ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મળતો હતો ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી…
આવતીકાલે ફરી હાઇકોર્ટ હાથ ધરશે સુનાવણી: અનુદાનિત શાળાઓમાં પૂરતો શિક્ષકોનો સ્ટાફ હોવો જરૂરી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરવા છતાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે…
રાજકોટ ન્યુઝ: ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના લોકો માટે બેરોજગારીનો દર જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન ઘટીને 6.7 ટકા થયો હતો જે ગયા વર્ષના સમાન…
વાલીઓએ 22 એપ્રિલ સુધીમાં જે તે શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ અંતર્ગત રાજ્યના 39979 વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે.આરટીઈ…