Administration

Mega Demolition Of The Administration In Junagadh, More Than 100 Illegal Houses Will Be Demolished

અમદાવાદ બાદ હવે જુનાગઢમાં તંત્રનું મેગા ડિમોલિશન મનપાના મેગા ડિમોલીશન અંતર્ગત 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ…

Uttar Pradesh: Terrible Explosion In A Firecracker Factory, 9 Workers Reported Dead!

ઉત્તરપ્રદેશ : મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇ-વે પર જદૌદા જાટ નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, નવ શ્રમિકોના ચીથરાં ઊડી ગયાનો દાવો શનિવારે સવારે લગભગ…

Rajkot Family Trapped Between Terror Attack And Landslide Returns Home Safely

શ્રીનગરમાં ફસાયેલો રાજકોટનો પરિવાર ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્રની મદદથી સલામત રીતે ઘરે પહોંચ્યો તંત્રે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઈટ અને અમદાવાદથી રાજકોટ સુધી ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે…

Major Action By Security Forces In Jammu Kashmir..!

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘર પર સુરક્ષા દળોએ બો*મ્બ*મારો કર્યો આતંકવાદી આસિફ શેખનું ઘર પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું જમ્મુ.…

All 13 Tourists From Rajkot Who Went To Kashmir Safe

જિલ્લા વહીવટી તંત્રને સતત સંપર્કમાં: તમામ મદદની ખાતરી કાશ્મીરના પ્રવાસે ગયેલા રાજકોટના 13 પ્રવાસીઓ સંપૂર્ણ સલામત છે. જિલ્લા કલેકટરના દિશા નિર્દેશ મુજબ તમામ પ્રવાસીઓને રૂબરૂ મળીને…

The Bodies Of Three Gujarati Tourists Who Were Victims Of The Terrorist Attack Will Be Brought Back To Gujarat By Air.

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આ*તં*ક*વાદી હુ*મ*લાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃ*તદે*હ*ને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે ભાવનગરના બે મૃ*ત*કોને અમદાવાદ સુધી હવાઈ…

Rajkot District Ranks First In The Country In The Overall Development Category Of The District.

રાજકોટ જિલ્લા પ્રશાસનને મળી મોટી સફળતા  જિલ્લાના સર્વાંગી વિકાસ શ્રેણીમાં રાજકોટ જિલ્લો દેશમાં પ્રથમ  કલેકટર પ્રભવ જોશીએ વડાપ્રધાન મોદીના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો કોઈપણ દેશના શાસન, સામાજિક…

Ropeway Service On Gabbar In Ambaji Will Be Closed For 3 Days Due To This Reason

અંબાજી ગબ્બર ખાતે આગામી 15થી 17 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપ-વે રહેશે બંધ મધપૂડાને ઉડાડવાની કામગીરી કરવા બાબતે રોપ-વે રહેશે બંધ જાહેર જનતાએ…

Rajkot: Ruckus After Receiving Bomb Threat To Blow Up Collector'S Office

કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળી એસઓજી, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દોડી ગઈ અંતે મોકડ્રીલ જાહેર થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી…

Heatwave Alert In Morbi: Guidelines Issued By The Administration

શહેરમાં હીટવેવને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તંત્ર દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી વસ્ત્રો અને આહાર બાબતે સલાહ સૂચનો કરવામાં આવ્યા મોરબીમાં હિટવેવનું એલર્ટ…