અદાણી ગ્રુપની અદાણી સોલારની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. 36મા નેશનલ ક્ધવેન્શન ઓન ક્વોલિટી ક્ધસેપ્ટ્સ તરફથી કંપનીને 6 એક્સેલન્સ અને 1 વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયા…
adanigroup
અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની તેજતરાર ગતિના મજબૂત તરાપાની મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી 2022ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય…
અદાણી ગૃપ ઉપર મોદી સરકાર મહેરબાન અદાણી ગ્રુપ 464 કિમિના 6 લેન હાઇવેનું નિર્માણ કરશે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ દેશની ખાનગી કંપનીને આપવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી…
કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાના મોદીના લક્ષ્યમાં સાથ પુરાવતા ગૌતમ અદાણી તાજેતરમાં મોદીએ 2070 સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાનો લક્ષ્ય પણ જાહેર…
મલ્ટીનેશનલ કંપની અદાણી હવે કોપર (તાંબા)ઉદ્યોગમાં પ્રદાર્પણ કરવાની તૈયારીમાં છે. ઊર્જા, સાધન-સરંજામ, લોજિસ્ટિક્સ, કૃષિઉદ્યોગ, રિયલ એસ્ટેટ, નાણાકીય સેવાઓ, સંરક્ષણ અને એરોસ્પેસમાં હાલ તે કાર્યરત છે. પરંતુ…