પહલગામ પર આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoK સ્થિત આ*તં*કવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ…
Action
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ; મધ્યરાત્રિએ પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું- ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ઊંઘ ઉડી પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે યોજી પત્રકાર પરિષદ…
ગીર સોમનાથ: જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના સખત માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્રએ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે મહેશભાઈ અરજણભાઈ ભોળાના ગોડાઉન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.…
ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી બુટલેગરને ઝડપી પાડ્યો પોલીસે ડ્રોન ઉડાવીને બુટલેગર સાથે દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે ઘટનામાં પોલીસે એકની કરી ધરપકડ કરી છે અને…
બુટલેગર મોહસીન મન્સૂરી પાસા હેઠળ જેલ હવાલે ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવાના ભાગરૂપે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત…
રાજ્યમાં નશીલા પદાર્થોનું દૂષણ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના વેપલાને રોકવા માટે પોલીસ કટિબદ્ધ છે.…
ઘૂસણખોરો સામે અમદાવાદમાં કાર્યવાહી ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓના વીજ જોડાણ કાપવાની શરૂઆત ગેરકાયદે વીજ જોડાણ કટ કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો જમ્મુ-કાશ્મીરના…
ભારતના એક્શન પહેલા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ 5000થી વધુ સૌનિકો અને અધિકારીઓએ આપ્યું રાજીનામું પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની સેનાના સૈનિકો અને અધિકારીઓ, ખાસ કરીને તેમના પરિવારોના દબાણ…
રાજકોટમાં ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશીઓ ઝડપાયા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આ*તં*કી હુ*મ*લાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર…
પહેલગામ હુ*મ*લા બાદ મોટી કાર્યવાહી અનંતનાગમાં 175 શંકાસ્પદ લોકોની કરવામાં આવી અટકાયત પહેલગામ આતંકવાદી હુ*મ*લો: પહેલગામમાં થયેલા ક્રૂર આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની…