નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નાગરિકો સાથે શુભકામનાઓનું આદાન પ્રદાન કરશે. દિવાળી ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જાનો તહેવાર છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક…
Acharya Devvratji
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિપુલ રાવલ અને ભરત ગણાત્રાને માહિતી કમિશનર પદના શપથ લેવડાવ્યારાજભવનમાં આજે રાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી…
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા આજે રાજભવનમાં યોજાઈ : સહયોગ આપનાર શ્રેષ્ઠિઓ અને શ્રેષ્ઠ કામ કરનાર શાખાઓનું સન્માન કરાયું 33 જિલ્લા શાખા…
જ્ઞાન – શિક્ષણ જ મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે : ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે વિશ્વવિદ્યાલયોમાં મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓ સમાજશ્રેયાર્થે…
જૂનાગઢની જૂની જનાના હોસ્પિટલની ઐતિહાસિક ઇમારતમાં કચરો લઈને આવનારને પીરસાશે નાસ્તો-ઠંડા પીણા જૂનાગઢમાં આજે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનાં રૂપ માં દેશનું સર્વપ્રથમ પ્લાસ્ટિક મુક્ત સમાજ અભિયાન ની…
આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અબતક,રાજકોટ માત્ર દેશના સીમાડાની સુરક્ષા જ નહીં, પણ શાંતિના સમયમાં કાયદો અને વ્યવસ્થા તથા કુદરતી કે માનવસર્જીત આફતોમાં પણ હરહંમેશ…