accountable

ચોટીલામાં આઠ વર્ષ પહેલા દુષ્કર્મના કેસના ગુનેગારનું ઢીમ ઢાળી દેતા કુટુંબીજનો

ભોગ બનનારી સગીરાના માતા-પિતા સહિત પાંચ શખ્સો તૂટી પડતા ત્રણ માસ પૂર્વે જેલમુક્ત થયેલા વિપુલ સાકરીયાનું મોત તાત્કાલિક ચારેક શખ્સોને સકંજામાં લેતી ચોટીલા પોલીસ: એકની શોધખોળ…