accident

Screenshot 3 51

બાઈક પર કલેક્શન એજન્સીના કામે માળીયા ગયા હતા ત્યારે કાળનો કોળિયો બન્યા: અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકની શોધખોળ મોરબી તાલુકાના સોખડા ગામ પાસે બાઇક અને ટ્રક…

road accident shutterstock 1

રાજકોટના જુના મોરબી રોડ  રાજનગર સોસાયટીમા રહેતાઅને મુળ તામિલનાડુના કટ્ટરરોડ કેરીયરના નામથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસાયકરતા કનગાસબાપતિ સુંદરમ ગાઉન્ડરે કુવાડવા રોડ પોલીસ   મથકમાંફરિયાદ નોંધાવ્યા મુજબ તામિલનાડુ  રહેતા અને…

rajkot 3

એક્ટિવા પર હોસ્પિટલ જતી વેળાએ કાળ મુખા ડમ્પર નું ટાયર ફરી વળતાં કાળનો કોળિયો બની  શહેરમાં દિન પ્રતિ દિન અકસ્માતના બનાવવામાં એકાએક વધારો થઈ રહ્યો છે.કારણ…

mkcmvcm

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક જગ્યાઓ પરથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.ત્યારે આજ રોજ અરવલ્લીમાં એક એવો જ…

Untitled 1 16

અબતક,જામનગર-સાગર સંઘાણી : અષાઢી બીજ નિમિતે અમદાવાદમાં બાલ્કની તૂટતા એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે જામનગરના મોટા થાવરિયા ગામનાં એક પટેલ યુવાનનો અષાઢી બીજે માર્ગ અકસ્માતમાં…

accident11 7

કારખાનાથી ચા પીવા કેબીને જતી વેળાએ શ્રમિકને કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇ કાલે ૮૦ ફૂટ રોડ પર…

Untitled 5

બેકાબૂ બનેલો કાર ચાલક સાયકલ સવારને ઠોકરે ચડાવ્યા પછી વીજ પોલ સાથે ટકરાયો: ચાલક ફરાર જામનગરમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. એક કાર ચાલકે…

attack crime humlo

બે માસ પૂર્વે થયેલા અકસ્માતમાં બાદ થયેલી બોલાચાલીનો ખાર રાખી માર માર્યો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારામારીના અનેક બનાવો બનવા…

Screenshot 3 10

માંગરોળથી વેરાવળ ચાર મિત્રો કારમાં જતી વેળાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગોઝારો અકસ્માત : બે ઘવાયા માંગરોળના ચોરવાડ રોડ પર ગઈકાલે એક ગોઝારા અકસ્માતની ઘટના…

crime police attack

બાઈક અથડાવા મામલે ટપારતા બાબતે યુવક પર હુમલો શહેરના પોસ્ટ વિસ્તાર એવા રેસકોર્સ પાસે ગઈકાલે સાંજે સામસામે બાઈક અથડાવા મામલે માથાકૂટ થતા યુવકને છરી ઝીંકી હોવાની…