સુરક્ષા એજન્સીએ વધુમાં વધુ હાઈટેક બનવાની જરૂર, અનેક જડ નિયમોમાં પરિવર્તનની પણ જરૂર ટેક્નોલોજીની પ્રગતિ સાથે, સાયબર ક્રાઇમ સમગ્ર દેશમાં એક મુખ્ય સમસ્યા તરીકે ઉભરી આવ્યો…
abtakspecial
જીવનનું અંતિમ સત્ય ઈશ્વર છે: જીવનમાં બનતી તમામ ઘટનાઓ કર્મને આધીન છે વિશ્વ આખામાં અંધશ્રદ્ધા આજે પણ ફેલાયેલી જોવા મળે છે.ભારત પણ અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે.ભારતીય…
આપણે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ ઉજવણી કરતા જનતા અને સરકાર પણ સદીઓથી ઉપેક્ષિત હેરિટેજ સ્થળોની સંભાળ, માવજત અને જીવંત રાખવાનું વિચારે…
દરેક વ્યક્તિ જાણે છે કે આબોહવાની લડાઈ ભારત વિના સફળ નહીં થાય. દરેક વ્યક્તિ એ પણ જાણે છે કે 1.4 અબજ નાગરિકો સાથે વિશ્વની સૌથી ઝડપથી…
આ વર્ષનું લડત સુત્ર: સૌ માટે પ્રવેશ: સંભાળના વૈશ્ર્વિક ધોરણ તરીકે રક્તસ્ત્રાવનું નિરાકરણ: સૌરાષ્ટ્રમાં અંદાજે 700, ગુજરાતમાં 4500 અને દેશમાં 22 હજારથી વધુ દર્દીઓ: એક સર્વે…
હું એક નહિ કરૂ તો શું ફેર પડશે બસ આવું વિચારીને દરેક વ્યક્તિ કોઈ પણ કાર્યમાં બાધામાં નાખે છે. આપણે એક વાર્તા સાંભળી જ હશે દૂધનો…
તાલીબાનની હવે પરીક્ષા શરૂ થઈ છે. ચીન હવે તેને પૈસા દેખાડી લલચાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યું છે. જો તાલિબાન તેની વાતમાં આવી જાય તો નિશ્ચિત છે…
બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર હતા. બાબાસાહેબે…
1950 થી 1970 ના બે દશકાનો બેજોડ કલાકારનો અંતિમ સમય ખુબ જ દર્દનાક હતો: 1939માં તેની પ્રથમ ફિલ્મ ‘એક હી રાસ્તા’ ખુબ જ સફળ રહી હતી:…
તાઇવાન સાથે વધતા વિવાદ વચ્ચે જીનપિંગે સેનાને તૈયાર રહેવા આડકતરો સંકેત આપ્યો વિશ્વમાં એક યુદ્ધ હજુ પૂર્ણ થયું નથી. ત્યાં ચીન નવા નવા છમકલાં કરીને વધુ…