abtak special

તંત્રી લેખ.jpg

વિશ્વમાં આજે અલગ અલગ ક્ષેત્રના સેલીબ્રીટીઓ એ વાતે ભારે સજાગ બની ગયા છે કે, તેમની દરેક પ્રવૃતિ અને નાની એવી હરકત કરોડો પ્રેક્ષકો પર પ્રભાવી અસરકારક…

તંત્રી લેખ

સૂર્ય શક્તિનો મુખ્ય સ્ત્રોત અને બ્રહ્માંડનું પાવર સ્ટેશન ગણાય છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. શક્તિના સ્ત્રોતનો હવે આર્થિક આધાર તરીકે ઉપયોગ કરવાની દિશામાં દુનિયાથી એક…

vlcsnap 2021 06 12 13h58m12s361.jpg

ગૃહિણી સહિત દરેક પરિવારો માટે અગત્યનો પસંદીદા વિષય હોય તો તે છે સોનું, સુવર્ણ, કહો કે ગોલ્ડ આજે લગભગ પ્રત્યેક ઘર પછી તે ગરીબમાં ગરીબ પરિવાર…

તંત્રી લેખ

લોકતંત્રના મુખ્ય ચાર સ્તંભોમાં રાજકારણ અને પત્રકારત્વ મહત્વના  સ્તંભો ગણાય છે. આ બન્ને પરિમાણો જેટલા મજબૂત, પારદર્શક, નિષપક્ષ અને રાષ્ટ્રપ્રેમને વરેલા હોય તેટલું જ લોકતંત્ર વધુ…

તંત્રી લેખ

તંદુરસ્ત લોકતાંત્રીક વ્યવસ્થા માટે સદેખુ રાજકારણ પ્રાણવાયુ જેવું ગુણકારી હોય છે પરંતુ રાજકારણ હંમેશા સર્વ હિતાયે, સુખાયે…ના અભિગમને અનુસરતું હોવું જોઈએ. લોકશાહીમાં સંગઠન એકયતા અને રાષ્ટ્ર…

તંત્રી લેખ

ખેડ, ખેતર ને પાણી, લાવે સમૃદ્ધી તાણી… કૃષિ પ્રધાન રાષ્ટ્રની વસ્તીના 80 ટકાથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાંથી મોટાભાગના ખેતી સાથે પ્રત્યેક્ષ કે…

તંત્રી લેખ

રાષ્ટ્રની સુચારૂ શાસન વ્યવસ્થા અને વિકાસ માટેના પાયાના પરિબળ તરીકે ટેક્સ અનિવાર્ય સ્ત્રોત ગણાય છે. ટેક્સની આવક જેટલી વધુ અને વિશ્ર્વસનીય હોય તેવો વિકાસ થાય. ભારત…

તંત્રી લેખ

‘જિંદગી કેસી હે પહેલી, હાયે…! કભી યે હસાયે… કભી યે રૂલાયે…’ ફિલ્મ આનંદમાં નાયક રાજેશ ખન્ના ચોપાટી પર ટહેલતા-ટહેલતા જિંદગીની જે ફિલોશોફી સમજાવે છે તે આજે…

તંત્રી લેખ

અન્ન એવું મન… આહાર એવો ઓડકાર… આહારને આરોગ્યનો પાયો ગણવામાં આવે છે. આપણા ભોજનની થાળીમાં સંપૂર્ણ આહારની એક આગવી વિશિષ્ટતા, પરંપરા અને ભોજન, સંસ્કૃતિ અને પાક…

તંત્રી લેખ

આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી થકી પર્યાવરણની જાળવણી અને તેના મહત્વની આવશ્યકતા સમજવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે પર્યાવરણની વર્તમાન સ્થિતિ માટેની જવાબદારી કોની અને પર્યાવરણના…